નવું ગેસ કનેક્શન

સહેલાઇથી મેળવો નવું ગેસ કનેકશન
યોગીરાજ ઇન્ડેન ગેસ એજન્સી કરશે બધી જ સહાય
ગુજરાતના પાટણ શહેર અને આસપાસના વિસ્તારોમાં રહેતા પરિવારો કે રેસ્ટોરાં, હોટેલ, ઇન્ડસ્ટ્રી વગેરે તેમની જરૂરિયાતો માટે યોગીરાજ ઇન્ડેન ગેસ એજન્સીમાંથી સહેલાઇથી નવું ગેસ કનેકશન મેળવી શકે છે.
આ માટે જરૂરી પગલાં નીચે મુજબ છે.
નવા કનેક્શન માટે કયા દસ્તાવેજો જોઈશે?
ડોમેસ્ટિક કનેકશન માટે
-
ઓળખનો પુરાવો (આધાર કાર્ડ, વોટર આઇડી, પાસપોર્ટ વગેરે)
-
સરનામાનો પુરાવો (વીજળીનું બિલ, ભાડા કરાર, પાસપોર્ટ વગેરે)
-
પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ
કમર્શિયલ કનેકશન માટે
-
બિઝનેસનો પુરાવો (જીએસટી સર્ટિફિકેટ, ટ્રેડ લાયસન્સ વગેરે)
-
બિઝનેસ માલિકની ઓળખનો પુરાવો (આધાર કાર્ડ, વોટર આઇડી, પાન કાર્ડ વગેરે)
-
બિઝનેસના સરનામાનો પુરાવો (વીજળીનું બિલ, ભાડા કરાર વગેરે)