નવું ગેસ કનેક્શન

સહેલાઇથી મેળવો નવું ગેસ કનેકશન

યોગીરાજ ઇન્ડેન ગેસ એજન્સી કરશે બધી જ સહાય

ગુજરાતના પાટણ શહેર અને આસપાસના વિસ્તારોમાં રહેતા પરિવારો કે રેસ્ટોરાં, હોટેલ, ઇન્ડસ્ટ્રી વગેરે તેમની જરૂરિયાતો માટે યોગીરાજ ઇન્ડેન ગેસ એજન્સીમાંથી સહેલાઇથી નવું ગેસ કનેકશન મેળવી શકે છે.

આ માટે જરૂરી પગલાં નીચે મુજબ છે.

સ્ટેપ 1

ગેસ એજન્સીની મુલાકાત લો

યોગીરાજ ઇન્ડેન ગેસ એજન્સીની મુલાકાત લો

સ્ટેપ 2

અરજીનું ફોર્મ ભરો

એજન્સીમાંથી નવા કનેકશન માટે અરજીનું ફોર્મ મેળવો તથા તેમાં જરૂરી વિગતો ભરો.

સ્ટેપ 3

દસ્તાવેજો આપો

અરજી સાથે જરૂરી દસ્તાવેજોની નકલ સામેલ કરો (યાદી આગળ આપી છે).

સ્ટેપ 4

ડિપોઝિટ ભરો

વર્તમાન દરો મુજબ સિલિન્ડર તથા પ્રેશર રેગ્યુલેટર માટે સિક્યોરિટી ડિપોઝિટની રકમ ચૂકવો.

સ્ટેપ 4

કનેકશન કિટ મેળવો

આપની અરજી તથા દસ્તાવેજોની ખરાઈ પછી આપને સિલિન્ડર, પ્રેશર રેગ્યુલેટર તથા સેફ્ટી ગાઇડ પહોંચાડવામાં આવશે. એજન્સીના કર્મચારી ગેસના સલામત ઉપયોગનું નિર્દેશન પણ આપશે

સ્ટેપ 5

રિફિલ સિલિન્ડર બુક કરો

આપનું કનેકશન એક્ટિવેટ થઈ જાય એ પછી સિલિન્ડર પૂરો થતાં ઇન્ડેન ગેસના બુકિંગ પોર્ટલ, એપ કે ગ્રાહક સેવામાં ફોન કરીને અથવા એજન્સીનો સંપર્ક કરીને રિફિલ સિલિન્ડર બુક કરો.

સ્ટેપ 1

ગેસ એજન્સીની મુલાકાત લો

યોગીરાજ ઇન્ડેન ગેસ એજન્સીની મુલાકાત લો

સ્ટેપ 2

અરજીનું ફોર્મ ભરો

એજન્સી તરફથી મળેલા અરજી ફોર્મમાં એજન્સી વિગત, ગેસના ઉપયોગનો પ્રકાર તથા ગેસની જરૂરિયાત જણાવો.

સ્ટેપ 3

દસ્તાવેજો આપો

અરજી સાથે જરૂરી દસ્તાવેજોની નકલ સામેલ કરો (યાદી આગળ આપી છે).

સ્ટેપ 4

ડિપોઝિટ ભરો

વર્તમાન દરો મુજબ સિલિન્ડર તથા પ્રેશર રેગ્યુલેટર માટે સિક્યોરિટી ડિપોઝિટની રકમ ચૂકવો.

સ્ટેપ 4

કનેકશન કિટ મેળવો

આપની અરજી તથા દસ્તાવેજોની ખરાઈ પછી આપને સિલિન્ડર, પ્રેશર રેગ્યુલેટર તથા સેફ્ટી ગાઇડ પહોંચાડવામાં આવશે. એજન્સીના કર્મચારી ગેસના સલામત ઉપયોગનું નિર્દેશન પણ આપશે.

સ્ટેપ 5

રિફિલ સિલિન્ડર બુક કરો

આપનું કનેકશન એક્ટિવેટ થઈ જાય એ પછી સિલિન્ડર પૂરો થતાં ઇન્ડેન ગેસના બુકિંગ પોર્ટલ, એપ કે ગ્રાહક સેવામાં ફોન કરીને અથવા એજન્સીનો સંપર્ક કરીને રિફિલ સિલિન્ડર બુક કરો.

નવા કનેક્શન માટે કયા દસ્તાવેજો જોઈશે?

ડોમેસ્ટિક કનેકશન માટે
  • ઓળખનો પુરાવો (આધાર કાર્ડ, વોટર આઇડી, પાસપોર્ટ વગેરે)

  • સરનામાનો પુરાવો (વીજળીનું બિલ, ભાડા કરાર, પાસપોર્ટ વગેરે)

  • પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ

કમર્શિયલ કનેકશન માટે
  • બિઝનેસનો પુરાવો (જીએસટી સર્ટિફિકેટ, ટ્રેડ લાયસન્સ વગેરે)

  • બિઝનેસ માલિકની ઓળખનો પુરાવો (આધાર કાર્ડ, વોટર આઇડી, પાન કાર્ડ વગેરે)

  • બિઝનેસના સરનામાનો પુરાવો (વીજળીનું બિલ, ભાડા કરાર વગેરે)