ઘર ઘરમાં ખુશાલીનો ઉજાસ - યોગીરાજ ઇન્ડેન

યોગીરાજ ઇન્ડેનઃ વિશ્વસનીય સેવાઓ

યોગીરાજ ઇન્ડેન એજન્સી ગુજરાતના પાટણ શહેર અને આસપાસના વિસ્તારોમાં વર્ષોથી વિશ્વસનીય એલપીજી ગેસ સેવાઓ પૂરી પાડે છે.

ભારતની અત્યંત પ્રતિષ્ઠિત ઇન્ડિયન ઓઇલ કંપનીની ઇન્ડેન ગેસ સર્વિસના અધિકૃત ડિસ્ટ્રીબ્યુટર તરીકે યોગીરાજ ઇન્ડેન એજન્સીએ સલામતી, વિશ્વસનીયતા તથા શ્રેષ્ઠ ગ્રાહક સેવાઓના આધાર પર ગ્રાહકોનો વિશ્વાસ જીત્યો છે.

અમે સમગ્ર પાટણ વિસ્તારમાં ઘર અને નાના મોટા બિઝનેસને સરળ અને સલામત રીતે રાંધણ ગેસ પૂરો પાડવા માટે હંમેશાં તત્પર છીએ.

ઘરના રસોડા માટે તથા હોટલ, રેસ્ટોરન્ટ, કેટરીંગ સર્વિસ તથા હોસ્ટેલ, બોર્ડિંગ, રેકડી વગેરે ધંધાકીય હેતુ માટે ઝડપથી ગેસ મેળવવા માટે સંપર્ક કરો

ઇન્ડેન ગેસ શા માટે

ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનના નેજા હેઠળ કાર્યરત ઇન્ડેન ગેસ સર્વિસ ભારતની અગ્રગણીય એલપીજી પ્રોવાઇડર કંપનીઓમાંની એક છે.

ઇન્ડેન ગેસ સર્વિસ સલામત, અવિરત તથા પર્યાવરણને સાનુકૂળ ઊર્જા પૂરી પાડવા માટે સતત પ્રતિબદ્ધ છે. કંપની સમગ્ર ભારતમાં વિશાળ ડિસ્ટ્રિબ્યુશન નેટવર્ક ધરાવે છે.

ગ્રાહકલક્ષી અભિગમ દ્વારા કંપનીએ વર્ષોથી લોકોનો વિશ્વાસ જીત્યો છે.

સરળ, સલામત ગેસ સેવા એ ઇન્ડેન ગેસની ઓળખ છે.

યોગીરાજ ઇન્ડેનની વિશેષતાઓ

  • ૧૫ હજારથી વધુ ગ્રાહકોઃ

    સમગ્ર પાટણ અને આસપાસના વિસ્તારોમાં વિશ્વાસપાત્ર ગેસ સેવાઓ

  • ઝડપી કનેકશનઃ

    નવા કનેકશનની તમામ પ્રક્રિયા સરળ અને ઝડપી

  • ઝંઝટ રહિત રિફિલઃ

    સિલિન્ડર બુક કરવા માટે ઓનલાઇન અને ઓફલાઇન વિકલ્પો સાથે સિલિન્ડરની સમયસર ડિલિવરી.

  • સલામતીને પ્રાધાન્યઃ

    દરેક ગેસ કનેકશનની નિયમીત રીતે તપાસ તથા સલામતી અંગે જાગૃતિ માટે સતત પ્રયાસો.

  • બચત માટે માર્ગદર્શનઃ

    એલપીજીના ઉપયોગમાં સમય અને રૂપિયાની બચત થઈ શકે તેવા વિવિધ પગલાં અંગે ગ્રાહકોને માર્ગદર્શન.

  • સમર્પિત ગ્રાહક સેવાઃ

    એલપીજી સંબંધિત તમામ જરૂરિયાતોને પહોંચી વળવા માટે પ્રશિક્ષિત ટીમ.

યોગીરાજ ઇન્ડેન ગેસ એજન્સીના માનવંતા ગ્રાહકો માટે

ગેસ બુકિંગ માટે

હેલ્પલાઇન નંબર

ટોલ ફ્રી નંબર

ગેસ સગડી સર્વિસ માટે અમારા મિકેનિકનો સંપર્ક કરો

શ્રી રાજુભાઈ મોદી

  • 95586 02272

  • 90160 62093

શ્રી મેહુલભાઈ રાવળ

  • 95586 02272

  • 90160 62093

એલપીજીનો સુરક્ષિત વપરાશ કરી પૂરો લાભ મેળવીએ